Add to Book Shelf
Flag as Inappropriate
Email this Book

YOGIJI MAHARAJ (Gujarati Edition) : Life-sketch of Brahmaswarup Yogiji Maharaj, Volume 10,000 (Total copies: 1,92,000): Life-sketch of Brahmaswarup Yogiji Maharaj

By Dave, Prof. Ramesh , M.

Click here to view

Book Id: WPLBN0100750606
Format Type: PDF (eBook)
File Size: 1.10 MB.
Reproduction Date: 1/1/2020

Title: YOGIJI MAHARAJ (Gujarati Edition) : Life-sketch of Brahmaswarup Yogiji Maharaj, Volume 10,000 (Total copies: 1,92,000): Life-sketch of Brahmaswarup Yogiji Maharaj  
Author: Dave, Prof. Ramesh , M.
Volume: Volume 10,000 (Total copies: 1,92,000)
Language: Gujarati
Subject: Non Fiction, Religion, Life-sketch of Brahmaswarup Yogiji Maharaj
Collections: Authors Community, Religion
Historic
Publication Date:
2020
Publisher: SWAMINARAYAN AKSHARPITH, Shahibaug, Amdavad – 380 004. India.
Member Page: BAPS Swaminarayan Sanstha

Citation

APA MLA Chicago

M. Dav, P. R. (2020). YOGIJI MAHARAJ (Gujarati Edition) : Life-sketch of Brahmaswarup Yogiji Maharaj, Volume 10,000 (Total copies: 1,92,000). Retrieved from http://gutenberg.cc/


Description
આ યોગીજી મહારાજની જીવનકથા છે, જેમણે બાળકો અને યુવાનોને શુદ્ધ, નૈતિક જીવન જીવવા અને આધ્યાત્મિક સીડી ચઢવા માટે પ્રોત્સાહિત કર્યા. આ પુસ્તક વ્યાપક છે કારણ કે તેમાં યોગીજી મહારાજના જીવનની બધી મહત્વપૂર્ણ ઘટનાઓ - તેમના જન્મથી લઈને તેમના અંતિમ દિવસો સુધી, તેમના જીવનના કાર્ય, તેમના પ્રેરણાદાયી વ્યક્તિત્વ અને તેમના વાક્છટાદાર ઉપદેશોનું વર્ણન કરવામાં આવ્યું છે.

Summary
બ્રહ્મસ્વરૂપ સ્વામીશ્રી યોગીજી મહારાજે સ્થાપેલી અને પોષેલી યુવક પ્રવૃત્તિ ઘણા વેગથી વિસ્તાર પામતી જાય છે. આ યુવકપ્રવૃત્તિમાં જોડાતા યુવકોની આકાંક્ષાઓ અને જ્ઞાનપિપાસાને સંતોષવા અને તેમને ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલ અક્ષરપુરુષોત્તમના સિદ્ધાંત અભિમુખ કરવા બી.એ.પી.એસ. એટલે કે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ અભ્યાસક્રમ નિયત કરેલ છે, તેની ક્રમબદ્ધ પુસ્તિકાઓના પ્રકાશનની યોજના સ્વામિનારાયણ અક્ષરપીઠે ઘડી છે.

Table of Contents
અનુક્રમણિકા 1. ઝીણાભાઈનો જન્મ 1 2. ધ્યાનમગ્ન ઝીણાભાઈ 2 3. નીડર સત્યવક્તા 3 4. આદર્શ વિદ્યાર્થી 4 5. સમયનો સદુપયોગ 7 6. ઠાકોરજીની સેવા 7 7. મને સાધુ બનાવો 9 8. ઝીણાભાઈ જૂનાગઢમાં 10 9. જાગા ભક્તનાં દર્શન 12 10. શાસ્ત્રીજી મહારાજ સાથે પ્રથમ મિલન 13 11. હું તો સેવક છું 15 12. તપસ્વી ઝીણા ભગત 16 13. કૃષ્ણજી અદાના આશીર્વાદ 19 14. નિઃસ્પૃહી સંત 19 15. માન-અપમાનમાં એકતા 21 16. સેવામય સંત 22 17. સાચા સાધુ 24 18. મંદિરની સેવામાં 26 19. ‘શ્રીજી-સ્વામી વશ છે’ 27 20. પરાભક્તિ 29 21. સર્પદંશ 30 22. અક્ષર મંદિરના મહંત 32 23. ગુરુભક્તિ 33 24. શાસ્ત્રીજી મહારાજ પ્રગટ છે 34 25. યુવક મંડળો અને સત્સંગ સભા 35 26. યુવકો સાથે યોગીરાજ 36 27. યુવાનોને દીક્ષા 38 28. યોગીજી મહારાજનું કાર્ય 39 29. અંધારખંડને અજવાળ્યો 44 30. સ્વાગત અને વિદાય 45 31. યોગીજીને શું ગમે? 47 32. યોગીજી મહારાજનો ઉપદેશ 48 33. પ્રમુખસ્વામી મહારાજ 50

 
 



Copyright © World Library Foundation. All rights reserved. eBooks from Project Gutenberg are sponsored by the World Library Foundation,
a 501c(4) Member's Support Non-Profit Organization, and is NOT affiliated with any governmental agency or department.