Add to Book Shelf
Flag as Inappropriate
Email this Book

Shraddhanjali : શ્રદ્ધાંજલિ : પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત શ્રદ્ધાંજલિ ગીતો

By Padhya, Hemantkumar , Gajanan

Click here to view

Book Id: WPLBN0100000413
Format Type: PDF eBook:
File Size: 14.07 MB
Reproduction Date: 04/10/2007

Title: Shraddhanjali : શ્રદ્ધાંજલિ : પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત શ્રદ્ધાંજલિ ગીતો  
Author: Padhya, Hemantkumar , Gajanan
Volume:
Language: Gujarati
Subject: Non Fiction, Hinduism, EVENT SOUVENIR
Collections: Authors Community, Poetry
Historic
Publication Date:
2007
Publisher: Hindu Swatantryavir Smruti Sansthanam
Member Page: HEMANT PADHYA

Citation

APA MLA Chicago

Gajanan Padhya, B. H. (2007). Shraddhanjali : શ્રદ્ધાંજલિ : પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત શ્રદ્ધાંજલિ ગીતો. Retrieved from http://gutenberg.cc/


Description
શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યા રચિત ભારતનાં મહાન સ્વાતંત્ર્ય સેનાની ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત શ્રદ્ધાંજલિ ગીતો

Summary
પંડિત શ્યામજી કૃષ્ણવમાા એક એવાં મહાન રાષ્રવાદી નેતા હતાં કે જેમણે ભારતની સ્વતંત્રતા માટે મહાત્મા ગાધંીજીના ંભારતીય સ્વાતત્રં સગ્રંામના ંઆંદોલનની ચળવળના ંઅભભયાનમા ંપ્રવેશ કરવાના ં પંદર વર્ા પહેલાં તેમણે ભારતનાં શત્રુ ભિટીશ સામ્રાજ્યનાં દેશમાં અને તેમનીજ રાજધાનીનાં શહેરમાં ભારતની સ્વતંત્રતા માટે એક ક્ાંતતકારી ચળવળ શરુ કરી હતી. પંડિત શ્યામજી કૃષ્ણવમાાએ ૧૯૦૫ના ં વર્ામાં લંિનમાં સ્વરાજ્યની લિત માટે ‘ ઈન્િીયન હોમરૂલ સોસાયેટી’ નામની સસ્ંથાની સ્થાપના કરી હતી. ભારતની સ્વતંત્રતા માટે ભારત બહાર અને શત્રુ શાશકનાં દેશમાં રહી તેમને લલકારનારાં શુરવીર પંડિત શ્યામજી સવાપ્રથમ ભારતીય હતાં. આ ઉપરાંત તેમણે ભારતની સ્વતંત્રતા માટે પ્રચાર, પ્રસાર અને તવશ્વના ં લોકોનો જનમત મેળવવાના ં મહાઆશયથી ‘ધ ઈન્ન્િયન સોતસયોલોજીસ્ટ’ નામના ં માતસક સમાચાર પત્ર શરૂ કર્ુું હતું અને વધુ અભ્યાસાથે લંિન આવતાં ભારતીય તવદ્યાથીઓને ક્ાંતતકારી સ્વાતંત્ર્ય લિવૈયાઓ બનાવવા ં‘ઈન્ન્િયા હાઉસ યાને ભારત ભવન’’ છાત્રાલયની સ્થાપના ંકરી હતી. પડંિત શ્યામજીએ પોતાનાં માન ,પદ, મોભ્ભો અને અઢળક કમાણીને ઠોકર મારી પોતાનું તન મન, ધન અને સમય એમ સવાસ્વ માં ભારતને મુકત કરાવવાં સમપાણ કરી દીધું હતું તેમજ સારુંએ જીવન દેશવટો ભોગવ્યો હતો. આવાં મહાન રાષ્રવાદી નેતાની ભારતની સ્વતંત્રતા બાદ ભારત સરકારે અવગણના કરીને અવજ્ઞા જ કરી છે. ભારતમાં શ્રી મંગળભાઈ ભાનુશાળીની આગેવાની હેઠળ પંડિત શ્યામજી કૃષ્ણવમાા સ્મારક સતમતત અને ઈંગ્લંિમાં શ્રી હેમંતકૂમાર પાધ્યાની ડહિંદુ સ્વાતંત્ર્યવીર સ્મૃતત સંસ્થાનમે પંડિત શ્યામજીનાં સંસ્મરણોની જ્યોતને અખંિ જલતી રાખવાનાં સંર્ુકત અને ભગીરથ અભ્યાનેજ પંડિત શ્યામજીનાં અસ્થીને ભારત લાવવાંમાં સફળતા પ્રાપ્ત થઈ છે. જેમાં ગુજરાત સરકાર અને મુખ્યમત્રી શ્રી નરેન્રભાઈ મોદીનો સહયોગ અને સહકાર પણ પ્રશંશનીય છે. મહાન રાષ્રવાદી સ્વતંત્ર્ય સેનાની ક્ાંતતવીર પંડિત શ્યામજી કૃષ્ણવમાાનાં સંસ્મરણોને જ્વલંત રાખવાનાં અને તેમને યોગ્ય શદ્ાંજલી સમપાણ કરવાનાં ઈંગ્લંિ રહેવાસી અને મૂળ ભારતનાં શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યાનાં શ્યામજીનાં ઘર પર સ્મૃતતતકતી તેમજ ઓકસફિા અને પેરીસ્ની તવશ્વતવદ્યાલયોમાં શ્યામજીનો રૌપ્યચંરક સ્થાતપત કરાવવાનાં, ઈન્ન્િયન ઈંન્સ્ટટયુટ પુસ્તકાલયમાં શ્યામજીનૂમ ભચત્ર અનાવરણ કરાવવાનાં અને પુસ્તકો પ્રકાતશત કરવાં જેવાં અનેક પ્રશંશનીય કાયોની શ્ુંખલામાં પંડિત શ્યામજી કૃષ્ણવમાાને કાવ્યાંજભલ સ્વરૂપ અપાણ કરેલ આ ‘’શ્રદ્ાજંભલ’ પુસ્તક નાં પ્રકાશનને રાષ્રવાદી અને ક્ાતંતવાદી ભારતીય લોકો અને પડંિત શ્યામજીના ંચાહકો સહર્ા સત્કાર કરી આવકારશે એવી અમારી અભ્યથાના.

Excerpt
ધન્ય ધન્ય હો શ્યામજી તમને..... ધન્ય ધન્ય હો શ્યામજી તમને, ક્ાતંતજ્વાળા તમે સળગાવી. ક્ાંતતમાગાનો ઉપદેશ આપીને,સ્વતંત્રતા વહેલી તમે અપાવી. ધન્ય ધન્ય હો શ્યામજી તમને….. મા ંભારતની સ્વતત્રંતા કાજે, કલમતલવાર તમે તો ચલાવી, તશતથલ થયેલા ંશરૂવીરોમા,ં ફરી નવચેતના તમે તો જગાિી. ધન્ય ધન્ય હો શ્યામજી તમને….. ઈંગ્લંિ, ર્ુરોપ ને સારાં જગમાં, ભારતની ભૂંિી દશાને વણાાવી. અંગ્રેજોનાં આતંકી અત્યાચારો સામે, જનજાગૃતતને તમે જગાવી. ધન્ય ધન્ય હો શ્યામજી તમને….. લાખો પીિીત ભારતવાસીઓને, ક્ાતંત કરવાની ડદશા દશાાવી. માન મોભ્ભો ધન ડકતી છોિીને, સ્વાતત્ર્ંય ધણૂીને તમે ધખાવી. ધન્ય ધન્ય હો શ્યામજી તમને….. માં ભારતનાં શીશમુંગટ તમે છો, ડહિંદુરાષ્રનાં તમે છો ડહમાલય. ડહિંદુઓનાં ડહરાં મોતી તમે છો, માં ભારતનાં તમે ભિવીર સપૂત.. ધન્ય ધન્ય હો શ્યામજી તમને….. ક્ાતંતકારીઓના ંતપતામહ તમે છો, સ્વાતત્ંયસગ્રંામના ંતમે સેનાની. તનિઃસ્વાથી મહાન પુરુર્ તમે છો, અપી તમે તન મન ધન બલીદાની. ધન્ય ધન્ય હો શ્યામજી તમને….. અજોિઅદ્વિત્ય છે રાષ્રભસ્કત તમારી, કોઈ સાથે એતો ના ંસરખાણી. ભારતનાં મહાસ્વાતંત્ર્ય પુરાણમાં, સદા અમર રહેશે તમ બલીદાની. ધન્ય ધન્ય હો શ્યામજી તમને…..

 
 



Copyright © World Library Foundation. All rights reserved. eBooks from Project Gutenberg are sponsored by the World Library Foundation,
a 501c(4) Member's Support Non-Profit Organization, and is NOT affiliated with any governmental agency or department.