Add to Book Shelf
Flag as Inappropriate
Email this Book

શ્રી શકટાંબિકા સાધના : SHRI SHAKATAMBIKA SADHANA BY HEMANTKUMAR GAJANAN PADHYA: SHRI SHAKATAMBIKA SADHANA BY HEMANTKUMAR GAJANAN PADHYA

By PADHYA, HEMANTKUMAR, GAJANAN

Click here to view

Book Id: WPLBN0100000419
Format Type: PDF eBook:
File Size: 11.94 MB
Reproduction Date: 6/08/2069

Title: શ્રી શકટાંબિકા સાધના : SHRI SHAKATAMBIKA SADHANA BY HEMANTKUMAR GAJANAN PADHYA: SHRI SHAKATAMBIKA SADHANA BY HEMANTKUMAR GAJANAN PADHYA  
Author: PADHYA, HEMANTKUMAR, GAJANAN
Volume:
Language: Gujarati
Subject: Non Fiction, Religion, lyrics by hemantkumar g padhya dedicated to Shri Shakatambikaa mataJI
Collections: Authors Community, Religion
Historic
Publication Date:
2069
Publisher: શ્રી શકટાંબિકા માતાજીને સમર્પિત ભજનો, આરતી, ગરબા, શ્લોક, ગીતો ઈત્યાદિ
Member Page: HEMANT PADHYA

Citation

APA MLA Chicago

Gajanan Padhya, B. H. (2069). શ્રી શકટાંબિકા સાધના : SHRI SHAKATAMBIKA SADHANA BY HEMANTKUMAR GAJANAN PADHYA. Retrieved from http://gutenberg.cc/


Description
મહનષિ ગૌતમ ગોત્રિાું સહસ્ત્ર ઔદદચ્ય બ્રાહ્મણોંિાું આરાધ્ય ક ળદેવી જગદ જિિી અંબિકાિાું સ્વરૂપમય પ્રાસુંબગક અિે સ્થાિીય િામાુંકરણ પામેલાું શ્રી શકટાુંબિકા માતાન ું સ્થાિ આ ગોત્ર વુંશીઓ માટે આદરણીય અિે પૂજિીય છે. ઔદદચ્ય પ્રદેશિાું બ્રહ્મવતતથી મહારાજા મૂળરાજ સોલુંકીિાું નિમુંત્રણથી નવનવધ ગોત્રધારી એક હજાર સાડત્રીસ બ્રહ્મક ટ ુંિો નવક્રમ સુંવત ૯૯૮િાું વષતમાું ગ જરાત આવેલાું અિે મહારાજાિી નવિનુંતિે માિ આપી તેમિા ુંઆનથિક યોગદાિથી અહીં સ્થાયી થયેલા.ું ગૌતમ ગોત્રિા ું બ્રહ્મણો પણ અન્ય ગોત્રિાું બ્રાહ્મણોિી જેમ પોતાિી ક ળદેવી મહામાતા અંબિકાિી મૂ નતિ પોતાિી સાથે શકટ સવારીમા ુંએટલે િળદ ગાડીમા ુંસાથે લઈિે આવયા ુંહતા.ું ચમત્કારીક રીતે જ આગમિ સ્થાિ નસદ્ધપ ર પહોંચવા પહેલાું કેટલાુંક કોષ દૂર આવેલાું પ ષ્પાદર ગામે માતા અંિીકાજીિી મૂ નતિ જે શકટ ગાડીમા ુંનવરાજમાિ હતી તેિા ુંિળદો એ જ સ્થાિે થભુંી ગયા ુંઅિ ેઅિકે પ્રયત્િો િાદ પણ આગળ ચાલવાું તૈયાર થયા િદહિં. આ ધટિાિે એક ચમત્કારીક દૈવી સુંદેશ સમજીિે નવદ્વાિ બ્રાહ્મણોએ ગૌતમ ગોત્રિી ક ળદેવી માતા અંબિકાિી નવનધવત એ જ સ્થળે પ્રનતષ્ઠા કરી. આ રીતે શકટમાું સવાર થયેલાું આ આદ્યશક્તત અંબિકામાતા શ્રી શકટાુંબિકા માતા તરીકે ઓળખાયાું અિે તે િામે તેઓ પ્રચલીત થયાું. આ રીતે ગૌતમ ગોત્રી ઔદદચ્ય બ્રાહ્મણોંિાું ક ળદેવી માતા અંબિકા આ પ્રસુંગ પયંત શ્રી શકટાુંબિકા માતાસ્વરૂપે સ્થાનપત થયા.ું ક ળદેવીિી સાધિા એ દરેક ક ળિાું વુંશજોિો ક ળધમત છે. મહામાતેશ્વરી ક ળદેવીિી સાધિાથી જ વયક્તત સ ખ શાુંનત, સમૃદ્ધદ્ધ અિે ઐશ્વયતિી પ્રાપ્તત કરી શકે છે, પોતાિી ક ળદેવીિી સાધિા અિે આરાધિાથી જ વયક્તત આધ્યાત્ત્મકતા દ્વારાું આરાધ્ય ક ળદેવીિી કૃપા અિે આનશવાતદ પામી શકે છે અિે પોતાિો, પોતાિાું ક ટ ુંિિો અિે પોતાિાું ક ળ કે વુંશિો ઉદ્ધાર કરી શકે છે. સાધિાિાું નવનવધ માગો અથવા પ્રકારો છે. જેવાું કે ભક્તત, યોગ, જ્ઞાિ, ધ્યાિ, તુંત્ર ઈત્યાદદ. દેવ યા દેવીિે સાધવા માટે સવત પ્રકારિી સાધિાિાું માગોમાું, ભૌનતક અિે સાુંસારીક જીવિમાું વયસ્ત વયક્તતઓ માટે ભક્તત માગત સરળ અિે સ ગમ છે. ભક્તતિાું માગતમાું આરાધ્ય દેવ દેવીઓિી સાધિા ભજિ, દકતતિ, ધૂિ, શ્લોક, સ્ત નત, આરતી, ગરિા ુંજપ, પજાૂ પાઠ ઈત્યાદદિા ુંમાધ્ય દ્વારા ુંકરી શકાય છે. મહનષિ ગૌતમ ગોત્રી સહસ્ત્ર ઔદદચ્ય બ્રાહ્મણોંિાું આરાધ્ય ક ળદેવી શકટાુંબિકાિી ભક્તત ભાવે સાધિા કરવામાું સાધકોિે સહાયક અિે ઉપયોગી િિે તેમજ આધ્યાત્ત્મકતાિી પ્રાપ્તતમાું મદદરૂપ િિે એ શ ભ આશયથી જ આ પ્રકાશિ કર્ ં છે. માું શકટાુંબિકાિા આનશવાતદ અિે પ્રેરણાથી મારાું અંતરાત્મામાુંથી ઉદભવેલ મારી ભક્તતરસિી ગ જરાતી અિે દહિંદી કૃનતઓ અથવા રચિાઓિાું સુંગ્રહ ‘’શ્રી શકટાિુંીકા સાધિા’’િે ગૌતમ ગોત્રિા ુંસવત વશુંજ ભાઈઓ, િહેિો અિે િાળકો સમક્ષ રજ કરતાું ભન્યતા અન ભવ ું છું. અપેક્ષા રાખ ું છું કે ગૌતમ ગોત્રિાું મારાું આત્મીય િુંધ ઓ અિે ભગીિીઓિે આપણી ક ળદેવી માતા શકટાુંબિકાજીિી ભક્તતસાધિાિાું માગતમાું મારાું લખેલ આ ભજિ, આરતી ગરિાું ઈત્યાદદિો સુંગ્રહ માગતદશતક િિી રહે. ‘’ સ્વક્સ્તક સદિ ’’ - હેમંતકુમાર ગજાનન પાધ્યા ર્ િાઈટેડ દકિંગ્ડમ ‘ જય શ્રી શકટાુંબિકે િમઃ’ ચૈત્ર શ તલપક્ષ, દ ગાતષ્ટમી, ‘ જય શ્રી ગૌતમઋનષભ્યો િમઃ’ નવક્રમ સવુંત ૨૦૬૯ SacredSwastika@aol.com

Summary
ગૌતમગોત્રનાં કુળદેવી શ્રી શકટાંબિકા માતાજીને શ્રી શકટાંબિકા માતાજીને સમર્પિત શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યા રચિત ભજનો, આરતી, ગરબા, શ્લોક, ગીતો.

Excerpt
પ્રસ્તાવિા મહનષિ ગૌતમ ગોત્રિાું બ્રાહ્મણોિાું આરાધ્ય ક ળદેવી શ્રી અંબિકામાતાિાું આદદકાળિાું પ ષ્પાદર અિે હાલિાું પરવાદળ િામે ઓળખાતાું ગામમાું શ્રી શકટાુંબિકા માતાિાુંસ્વરૂપે સ્થાનપત થયેલાું સ પ્રનસદ્ધ મુંદદરિાું ભવય પ િઃનિમાતણિી શતાબ્દદ સમારોહિી અિોખી ઉજવણીિાું શ ભ પ્રસુંગે અમારી આરાધ્ય ક લદેવી મહાશક્તત માતા શ્રી શકટુંબિકાજીિાું ચરણાનવિંદમાું શ્રી હેમુંતક માર ગજાિિ પાધ્યા રબચત ગ જરાતી અિે દહિંદી ભજિો આરતી ગરિાું ધૂિ ઈત્યાદદિિી ભક્તતસાધિા સ્વરૂપી ‘’શ્રી શકટાબુંિકા સાધિા’ સુંગ્રહ િી પ ષ્પમાળા આ ઐનતહાનસક પ્રસુંગે શ્રદ્ધાપૂવતક અપતણ કરતાું ધન્યતા અન ભવીએ છીએ. િે વષત પૂવે શ્રી હેમુંતક માર ગજાિિ પાધ્યા દ્વારાું લખેલ ‘’ શ્રી ગૌતમગોત્રિી ક ળદેવી શ્રી શકટાુંબિકા માતા’’ પ સ્તકિાું પ્રકાશિ પયંત આપણી આરાધ્ય દેવી શકટાુંબિકાજીિાું મુંદદરિાું શતાબ્દદ મહોત્સવિાું મહાિ ઓચ્છવ પ્રસુંગે એક સ્મરણીય િિી રહે એવ ું પ્રકાશિ પ્રકાનશત કરવાિી અંતરેચ્છા ઉદભવી. જેિાું પદરણામ સ્વરૂપ શ્રી હેમુંતક મારિાું રચેલાું ભતતોગીતોિો સુંગ્રહ ‘’શ્રી શકટાબુંિકા સાધિા’ એક નવશષે ઈપ સ્તકિાું રૂપમાું સી.ડી.રોમ અિે પોથી.કોમિાું માધ્યમથી તેન ું ઓિલાઈિ પ્રકાશિ પ્રકાશીત કરવાિી ઊત્કુંઠા જાગતાું તેિે મૂતત સ્વરૂપ માું શકટુંબિકાિાું શ ભાનશવાતદથી પદરપૂણત થર્ ું. નવશ્વમાું િદલાતી જતી ટેકિોલોજી અિે કમ્પ ટરિાું ઘરઘથ્થ ઉપયોગ અિે ભાવી પેઢીિે ધ્યાિમાું રાખીિે તેમજ પયાતવરણ અિે વ ક્ષોિાું પ િઃ ઉદ્ધારિાું નવકલ્પોિે ધ્યાિમાું રાખી આ પ સ્તકિે એક મ દિત પ સ્તક રૂપે પ્રકાનશત િ કરવાિો નિશ્ચય કયો છે. જેિે માતા શ્રી શકટાુંબિકાજીિાું સવતભતતજિો આવકારશે એવી અપેક્ષા. આ પ સ્તક ઈપ સ્તક હોવાું છતાું જો કોઈ વયક્તતિે સ્વયું પોતાિી પ્રત પોતાિાું પ્રીન્ટર પર તેિી િકલ છાપવાિી ઈચ્છા હોય તો તેિી સ નવધા પ્રાતય છે કારણકે આ પ્રકાશિિો મૂળ ઉદેશ્ય પ્રચાર પ્રસારિો છે. અમે અપેક્ષા રાખીયે છીએ કે ગૌતમગોત્રી અિે શ્રી શકટુંબિકા માતાિાું ગ જરાતી અિે દહિંદી માતૃભાષી ભકત બ્રહ્મજિો આ અમારા ુંપ્રકાશિિે પ્રેમ અિે શ્રદ્ધાથી આવકારશે. જો આ પ્રકાશિ સમાજમા ુંિવચેતેિ અિે જાગૃનત ફેલાવવામાું અિે ભકતજિોિે ભક્તતરસિો આસ્વાદ કરાવી તરિોળ િિાવવામાું તેમજ તેમિી ભક્તત સાધિામાું સહાયરૂપ િિશે તો અમે અમારાું આ પ્રાસુંબગક પ્રયાસિે યથાથત સમજીશ ું. સવુંત ૨૦૭૦ િાું મહાસ દ સાતમિે દદવસે આયોજીત માતા શ્રી શકટુંબિકાિાું પટોત્સવિાું શતાબ્દદ મહોત્સવિાું સમારુંભિાું ક ુંભમેળાિી સફળતા માટે શ ભેચ્છા અિે શ ભકામિા. હે માું શકટુંબિકા સવતન ું કલ્યાણ કરો ! - પ્રકાશક ઉષા પ્રકાશિ

Table of Contents
ગૌતમગોત્રનાં કુળદેવી શ્રી શકટાંબિકા માતાજીને શ્રી શકટાંબિકા માતાજીને સમર્પિત શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યા રચિત ભજનો, આરતી, ગરબા, શ્લોક, ગીતોનો સર્વપ્રથમ પુસ્તક. આ પુસ્તક્માંની કેટલીક રચનાઓનો '' ભાવે ભજીલોને શ્રી શકટાંબિકા નામ''નો સી.ડી. આલ્બમ પણ પ્રકાશિત કરવામાં આવેલ છે.

 
 



Copyright © World Library Foundation. All rights reserved. eBooks from Project Gutenberg are sponsored by the World Library Foundation,
a 501c(4) Member's Support Non-Profit Organization, and is NOT affiliated with any governmental agency or department.