Add to Book Shelf
Flag as Inappropriate
Email this Book

કિશોર સત્સંગ પ્રારંભ : પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત સત્સંગ શિક્ષણ શ્રેણીનું પાઠ્યપુસ્તક: 1, Volume 1,77,000: પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત સત્સંગ શિક્ષણ શ્રેણીનું પાઠ્યપુસ્તક: 1

By દવે, કિશોર, મ.

Click here to view

Book Id: WPLBN0100750576
Format Type: PDF (eBook)
File Size: 2.06 MB.
Reproduction Date: 3/1/2024

Title: કિશોર સત્સંગ પ્રારંભ : પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત સત્સંગ શિક્ષણ શ્રેણીનું પાઠ્યપુસ્તક: 1, Volume 1,77,000: પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત સત્સંગ શિક્ષણ શ્રેણીનું પાઠ્યપુસ્તક: 1  
Author: દવે, કિશોર, મ.
Volume: 3,000
Language: Gujarati
Subject: Non Fiction, Religion, Introduction to Swaminarayan Satsang beliefs, traditions and history
Collections: Authors Community, Hinduism Today
Historic
Publication Date:
2024
Publisher: SWAMINARAYAN AKSHARPITH, Shahibaug, Amdavad - 380 004. India.
Member Page: BAPS Swaminarayan Sanstha

Citation

APA MLA Chicago

કિશોર સત્સંગ પ્રારંભ : પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત સત્સંગ શિક્ષણ શ્રેણીનું પાઠ્યપુસ્તક: 1, Volume 1,77,000. (2024). કિશોર સત્સંગ પ્રારંભ : પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત સત્સંગ શિક્ષણ શ્રેણીનું પાઠ્યપુસ્તક: 1, Volume 1,77,000. Retrieved from http://gutenberg.cc/


Description
બ્રહ્મસ્વરૂપ સ્વામીશ્રી યોગીજી મહારાજે સ્થાપેલી અને પોષેલી યુવકપ્રવૃત્તિ ઘણા વેગથી વિસ્તાર પામતી જાય છે. આ યુવકપ્રવૃત્તિમાં જોડાતા યુવકોની આકાંક્ષાઓ અને જ્ઞાનપિપાસાને સંતોષવા અને તેમને ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલ અક્ષરપુરુષોત્તમના સિદ્ધાંત અભિમુખ કરવા બી.એ.પી.એસ. એટલે કે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ અભ્યાસક્રમ નિયત કરેલ છે તેની ક્રમબદ્ધ પુસ્તિકાઓના પ્રકાશનની યોજના સ્વામિનારાયણ અક્ષરપીઠે ઘડી છે. આ પુસ્તિકાઓ દ્વારા પાઠશાળા ધોરણે સત્સંગનાં બાળકો તથા યુવકોને વ્યવસ્થિત એકધારું અને શુદ્ધ જ્ઞાન સરળ ભાષામાં આપવાનું વિચાર્યું છે. ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલ આદર્શોના પાલન અને પ્રચાર માટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલ આ સંસ્થા, આ પ્રવૃત્તિ દ્વારા એ આદર્શોનો, સંપ્રદાયની એ ભવ્ય પ્રણાલીનો અને તે દ્વારા મહાન હિંદુ ધર્મની સંસ્કૃતિનો પ્રચાર કરશે. સ્વામિનારાયણ ભગવાનનો એ દિવ્ય સંદેશ જગતને ખૂણે ખૂણે પહોંચાડવાની આ પ્રવૃત્તિની નેમ છે. જુદી જુદી ભાષાઓમાં આ પુસ્તિકાઓનું પ્રકાશન થાય તે માટે યોજના ઘડી છે. આશા છે કે સંપ્રદાયના અને સંપ્રદાયેતર સૌ ધર્મપ્રેમી મુમુક્ષુઓ આ પ્રવૃત્તિને આવકારશે અને તેમાં તન, મન અને ધનથી સંપૂર્ણ સહયોગ આપશે. બાળકો તથા યુવકોને પ્રોત્સાહિત કરવા આ પુસ્તિકાઓને આધારે પરીક્ષાઓ લઈ તેમને પ્રમાણપત્રો આપવામાં આવશે. આ પુસ્તિકા તૈયાર કરવામાં ઈશ્વરચરણ સ્વામી, રમેશભાઈ દવે તથા કિશોરભાઈ દવે તથા જેમણે સહકાર આપ્યો છે તે સૌને રૂડા આશીર્વાદ છે.

Summary
A textbook for examination prescribed under the curriculum set by B.A.P.S. Swaminarayan Sanstha.

Excerpt
, દરરોજ મંદિરે જવું, ભગવાનના દર્શન કરવા, સંતોના દર્શન કરવા, ભગવાનની સેવા કરવી, ભગવાનને રાજી કરવા, સંતોની સેવા કરવી, નાનપણથી જ ભગવાનની ભક્તિ કરવી, ભક્ત ધ્રુવની ભગવાનની ભક્તિ, ભક્ત પ્રહ્‌લાદની નાની ઉંમરે ભગવાનની ભક્તિ, ભગવાનના ભજનની ટેવ પાડવી, ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થવું, આજની પેઢી માટે ભક્તિનું મહત્વ, ભગવાનના ઉપકારો અને માનવજીવન, સંતોના દર્શન અને સેવા કરવાનું ફળ, ભક્તિ અને સંસ્કારનો બાળપણથી પ્રભાવ, ભગવાનની અનમોલ દયાળુતા અને આશીર્વાદ, સંતો અને સાધુઓની સેવા દ્વારા પરમ આનંદ.

Table of Contents
1.ભગવાનની ભેટ 2.ધૂન 3.પ્રાર્થના 4.પરબ્રહ્મ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી 5.પૂજા 6.શૂરવીર બાલભક્ત 7.ગંગામા 8.અખંડાનંદ સ્વામી 9.આરતી 10.વીર ભગુજી 11.સામત પટેલ 12.થાળ 13.જોધો ભરવાડ 14.ભાલની બીબડી 15.અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી 16.સ્વામીની વાતું 17.શાસ્ત્રીજી મહારાજ 18.ઘરમાં અને શાળામાં વર્તણૂક 19.પૂંજો ડોડિયો 20.નાથ ભક્ત 21.બાળમંડળમાં વર્તણૂક 22.વિજાપુરનાં વજીબા 23.કીર્તન

 
 



Copyright © World Library Foundation. All rights reserved. eBooks from Project Gutenberg are sponsored by the World Library Foundation,
a 501c(4) Member's Support Non-Profit Organization, and is NOT affiliated with any governmental agency or department.