Add to Book Shelf
Flag as Inappropriate
Email this Book

PRAGJI BHAKTA (Gujarati Edition) : A short biography of Brahmaswarup Bhagatji Maharaj: A short biography of Brahmaswarup Bhagatji Maharaj

By Ishwarcharandas, Sadhu

Click here to view

Book Id: WPLBN0100750603
Format Type: PDF (eBook)
File Size: 1.04 MB.
Reproduction Date: 5/5/2022

Title: PRAGJI BHAKTA (Gujarati Edition) : A short biography of Brahmaswarup Bhagatji Maharaj: A short biography of Brahmaswarup Bhagatji Maharaj  
Author: Ishwarcharandas, Sadhu
Volume:
Language: Gujarati
Subject: Non Fiction, Religion, Brief life-story of Brahmaswarup Pragji Bhakta
Collections: Authors Community, Religion
Historic
Publication Date:
2022
Publisher: Swaminarayan Aksharpith, Ahmedabad
Member Page: BAPS Swaminarayan Sanstha

Citation

APA MLA Chicago

Ishwarcharandas, S., & Sadhus, B. (2022). PRAGJI BHAKTA (Gujarati Edition) : A short biography of Brahmaswarup Bhagatji Maharaj. Retrieved from http://gutenberg.cc/


Description
બ્રહ્મસ્વરૂપ સ્વામીશ્રી યોગીજી મહારાજે સ્થાપેલી અને પોષેલી યુવકપ્રવૃત્તિ ઘણા વેગથી વિસ્તાર પામતી જાય છે. આ યુવકપ્રવૃત્તિમાં જોડાતા યુવકોની આકાંક્ષાઓ અને જ્ઞાનપિપાસાને સંતોષવા અને તેમને ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલ અક્ષરપુરુષોત્તમના સિદ્ધાંત અભિમુખ કરવા બી.એ.પી.એસ. એટલે કે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ અભ્યાસક્રમ નિયત કરેલ છે તેની ક્રમબદ્ધ પુસ્તિકાઓના પ્રકાશનની યોજના સ્વામિનારાયણ અક્ષરપીઠે ઘડી છે.

Summary
અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની અનહદ કૃપાના પાત્ર અને ગુણાતીત ગુરુપરંપરાના મહાપુરુષ બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તનું જીવનચરિત્ર દરેક મુમુક્ષુ માટે ખૂબ જ પ્રેરણાત્મક છે. ગુરુઆજ્ઞામાં દેહના અને મનના ચૂરેચૂરા કરી નાખનાર પ્રાગજી ભક્તે એક આદર્શ ભક્તનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. એમના આ જીવન-પ્રસંગો પ્રત્યેક સાધકને શ્રદ્ધા અને ભક્તિનું અમૃતપાન કરાવી સાધના-માર્ગમાં અમર બનવાની તક આપે છે.

Table of Contents
1. જન્મ અને બાળચરિત્રો 1 2. સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીના યોગમાં 3 3. જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે 6 4. અક્ષરપાત્રની વરણી 6 5. અક્ષરવરની માગણી 8 6. ગુરુવચને ચૂરેચૂરા 9 7. અડસઠ તીરથ સદ્‌ગુરુ ચરણમાં 13 8. સાધુનો કસબ 17 9. થોરે કેળાં 18 10. સાક્ષાત્કાર 19 11. ‘અક્ષરધામની કૂંચી પ્રાગજીને આપી છે’ 21 12. અક્ષરજ્ઞાનનો ઉદ્‌ઘોષ 23 13. ઉપાધિની શરૂઆત 25 14. સત્સંગમાં કુસંગ 27 15. સત્સંગમાંથી વિમુખ 29 16. પ્રાગજી ભક્ત દ્વારા પ્રગટપણું 30 17. સત્સંગમાં સ્વીકૃતિ 31 18. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીના ગુરુપદે 34 19. ‘મને સ્વામિનારાયણ વળગ્યા છે’ 35 20. ભગતજીના સંતોને ઉપાધિ 37 21. એકાંતનું સુખ 39 22. વનવાસમાંથી મુક્તિ 41 23. વાંસદાના દીવાનને સત્સંગ 42 24. અમદાવાદમાં જ્ઞાનયજ્ઞ 44 25. ભગતજીનું આકર્ષણ 46 26. ગઢડામાં જળઝીલણીનો સમૈયો 48 27. જૂનાગઢમાં અપૂર્વ સન્માન 50 28. અંતિમ લીલા 55 29. ઐશ્વર્ય દર્શન 57

 
 



Copyright © World Library Foundation. All rights reserved. eBooks from Project Gutenberg are sponsored by the World Library Foundation,
a 501c(4) Member's Support Non-Profit Organization, and is NOT affiliated with any governmental agency or department.