Add to Book Shelf
Flag as Inappropriate
Email this Book

SATSANG VACHANMALA, PART - 1 (Gujarati Edition) : Brief biographies of leading sadhus and devotees of the Swaminarayan Sampraday, Volume 5,000 (Total Copies: 99,000): Brief biographies of leading sadhus and devotees of the Swaminarayan Sampraday

By Ishwarcharandas, Sadhu

Click here to view

Book Id: WPLBN0100750610
Format Type: PDF (eBook)
File Size: 847.96 KB.
Reproduction Date: 12/1/2020

Title: SATSANG VACHANMALA, PART - 1 (Gujarati Edition) : Brief biographies of leading sadhus and devotees of the Swaminarayan Sampraday, Volume 5,000 (Total Copies: 99,000): Brief biographies of leading sadhus and devotees of the Swaminarayan Sampraday  
Author: Ishwarcharandas, Sadhu
Volume: Volume 5,000 (Total Copies: 99,000)
Language: Gujarati
Subject: Non Fiction, Religion, Life sketches of prominent devotees of Bhagwan Swaminarayan
Collections: Authors Community, Biographies
Historic
Publication Date:
2020
Publisher: Swaminarayan Aksharpith, Ahmedabad
Member Page: BAPS Swaminarayan Sanstha

Citation

APA MLA Chicago

Ishwarcharandas, S. (2020). SATSANG VACHANMALA, PART - 1 (Gujarati Edition) : Brief biographies of leading sadhus and devotees of the Swaminarayan Sampraday, Volume 5,000 (Total Copies: 99,000). Retrieved from http://gutenberg.cc/


Description
પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી કૃપા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા. સાથે પોતાનું અક્ષરધામ જે ગુણાતીતાનંદ સ્વામી તથા અક્ષરમુક્તો સદ્‌. ગોપાળાનંદ સ્વામી, સદ્‌. બ્રહ્માનંદ સ્વામી, સદ્‌. દેવાનંદ સ્વામી, સદ્‌. શુકાનંદ સ્વામી, ભક્તરાજ દરબાર શ્રી જીણાભાઈ, ભક્તરાજ જોબનપગી, ભક્તરાજ જીવુબા, સ્વામી નિર્ગુણદાસજી અને સ્વામી યજ્ઞપ્રિયદાસજી આદિને સાથે લાવ્યા. આ મહાસમર્થ મુક્તોનાં ચરિત્રો પણ અદ્‌ભુત છે. શ્રીજીમહારાજને વિષે એમની નિષ્ઠા, ભક્તિ પ્રેરણારૂપ છે. શ્રીજીમહારાજે સૌની સામર્થી દાબી રાખી હતી છતાં ક્યારેક ઝળકેલી સૌની વિશિષ્ટતાઓ પણ આશ્ચર્યકારક છે.

Summary
Swaminarayan Sampradaya, Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha, BAPS, Brahmaswarup Gunatitanand Swami, Sadguru Brahmanand Swami, Sadguru Devanand Swami, Sadguru Shukanand Swami, Bhaktaraj Shri Jhinabhai Darbar, Bhaktaraj Joban Pagi, Bhaktaraj Jivuba Swami Nirgundasji, Swami YagnapriyadasjiBrahmaswarup Shastriji Maharaj, Brahmaswarup Yogiji Maharaj, Brahmaswarup Pramukh Swami Maharaj, Mahant Swami Maharaj, the culture and heritage of the Hindu religion, spread the divine message of Bhagwan Swaminarayan to all corners of the world.

Excerpt
આ મુક્તોનાં ચરિત્રો ખૂબ જ પ્રેરણાદાયી હોવાથી ‘સત્સંગ વાચનમાળા ભાગ-1’ની આ પુસ્તિકામાં સંકલિત કરેલાં છે. સાથે સાથે પરંપરામાં આવતા બીજા પણ અક્ષરમુક્તોનાં ચરિત્રો સમાવી લીધાં છે. આ પુસ્તિકાના બીજા પણ ભાગો પ્રગટ થશે, જેમાં મુદ્દાનાં બધાં જ ચરિત્રો આવી જશે.

Table of Contents
1.સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામી 2. સદ્‌ગુરુ દેવાનંદ સ્વામી 3. સદ્‌ગુરુ શુકાનંદ સ્વામી 4. ભક્તરાજ દરબાર શ્રી ઝીણાભાઈ 5. ભક્તરાજ જોબન પગી 6. ભક્તરાજ જીવુબા 7. સ્વામી નિર્ગુણદાસજી 8. સ્વામી યજ્ઞપ્રિયદાસજી

 
 



Copyright © World Library Foundation. All rights reserved. eBooks from Project Gutenberg are sponsored by the World Library Foundation,
a 501c(4) Member's Support Non-Profit Organization, and is NOT affiliated with any governmental agency or department.